Video / માઉન્ટ આબુમાં ગરબા રમતી સમયે એક વ્યક્તિને હાર્ટ એટેક આવતા ઘટના સ્થળે જ મોત

સુરતથી માઉન્ટ આબુ ફરવાં ગયેલાં 6 કપલ નવરાત્રિને લઈ આબુમાં ગરબે ઝુમી રહ્યા હતાં. તેવામાં જગદીશ નામના વ્યક્તિ અચાનક ઢળી પડતાં મોત થયું હતું. આ ઘટના કેમેરમાં કેદ થઈ હતી. ગરબાં રમતી મહિલાનો પગ જ્યારે ઢળેલાં જગદીશ પર પડ્યો ત્યાર બાદ સન્નાટો છવાઈ ગયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ