બોલિવૂડ / મહેશ માંજરેકરને અપાઇ ધમકી, માંગ્યા 35 કરોડ રૂપિયા શખ્સની કરાઇ ધરપકડ

A person demands 35 crore rupees from mahesh manjarekar

બોલિવૂડ એક્ટર મહેશ માંજરેકર પાસેથી 35 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી રહી છે. છેલ્લા બે દિવસથી કોઇ તેમને મેસેજ કરીને ખંડીની માંગ કરી રહ્યું હોવાનુ સામે આવ્યું છે. મહેશે આ વાતની પોલિસ ફરિયાદ કરી અને પોલિસે તે શખ્સને દબોચી લીધો છે. મેસેજ કરનાર વ્યક્તિ પોતાને અબૂ સલેમ હોવાનું કહી રહ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ