અરવલ્લી / રાજસ્થાનથી આવી રહેલી યાત્રિકોની બસને ગુજરાતમાં લૂંટવામાં આવી

 A passenger bus was looted near Wotda tolltax

રાજસ્થાનથી આવી રહેલાં યાત્રાળુંઓ સાથે બાઈક ચાલકે કંઈક આવું કર્યું કે લોકો ઈજાગ્રસ્ત થયાં હતાં.  અરવલ્લી- મોડાસાનાં વોટડા ટોલટેક્સ પરથી યાત્રાળુઓની બસ પસાર થઈ રહી હતી. આ દરમિયાન એક બાઈક ચાલકે એવું કંઈક કર્યું કે યાત્રાળુંઓ ડરી ગયા હતાં. પોલીસે બાઈક ચાલક સહિત તેનાં સાગરીતો સામે બે ગુના નોંધ્યાં છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ