OMG / આવું પહેલીવાર: ના બોલ્યો, ના ટાઈપ કર્યું, લકવાગ્રસ્ત વ્યક્તિએ સીધું મગજથી કર્યું ટ્વિટ

a paralysed man has become the first person to tweet a message to the world using only direct thought

ઓસ્ટ્રેલિયામાં એક લકવાગ્રસ્ત દર્દીએ હાથનો ઉપયોગ કર્યા વગર, બોલ્યા વગર અને શરીર હલાવ્યા વગર પ્રથમ વખત પોતાનો મેસેજ લખ્યો છે. તેમણે આ મેસેજ ટ્વિટર પર પણ શેર કર્યો છે. જેને જોઈને સૌ કોઈ અચંબામાં પડી ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ