શોધ / એમેઝોનના જંગલમાંથી મળેલી ઇલ માછલી 860 વોલ્ટનો ઝટકો આપે છે

A newly identified electric eel species has the strongest shock of any living creature

દક્ષિણ અમેરિકાની એમેઝોન નદી અને તેના માઇલો સુધી ફેલાયેલા ઘટાટોપ રેઇન ફોરેસ્ટ (વરસાદી જંગલ) સમગ્ર દુનિયામાં બેજોડ છે.આ જંગલોમાં એવી પ્રજાતિના પશુ-પક્ષી સહિતની જીવસૃષ્ટિ છે જેની હજુ ભાળ પણ મળવાની બાકી છે. સંશોધકોએ એમેઝોનમાંથી ઇલ નામની માછલીની બે નવી પ્રજાતિ શોધી કાઢી છે. ઇલ તેની વીજ કરન્ટ આપવાની ખાસિયત માટે જાણીતી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ