દુષ્કર્મ કેસ / હાથરસ સામૂહિક દુષ્કર્મ કેસમાં નવો વળાંક, પીડિતાના ભાઈએ કહ્યું," તેમણે પુરાવા..

A new twist in the Hathras mass rape case, the victim's brother said,

પીડિતાના ભાઈએ પોલીસ અને પ્રશાસન પર મોટો આરોપ લગાવ્યો છે. ભાઈ કહે છે કે તેમનો પરિવાર બે દિવસથી નજરકેદ રહ્યો હતો. આ સમય દરમિયાન પોલીસ પ્રશાસને તમામ પુરાવાઓનો નાશ કર્યો છે. તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી નિવેદનો વારંવાર બદલવા માટે પણ ધમકી આપવામાં આવી છે કે, મૃતકના ભાઈએ મીડિયાને જણાવ્યું હતું કે અમે છેલ્લા ત્રણ દિવસથી પોલીસનીઓ સાથે હતા. પરિસ્થિતિ એવી હતી કે અમને ખાવા-પીવામાં પણ ઘણી મુશ્કેલીઓ આવી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ