વડોદરા / સામૂહિક દુષ્કર્મ કેસમાં નવો વળાંક, યુવતીને ચપ્પુના ઘા માર્યા...ડાયરીનું છેલ્લું પાનુ ખોલશે અનેક રાઝ.. 

A new twist in the gangrape case, the last page of the diary will reveal many secrets ..

સામૂહિક દુષ્કર્મ કેસમાં આરોપીએ યુવતીને ચપ્પુના ઘા માર્યા હોવાની શંકા છે, દુષ્કર્મ બાદ યુવતીએ આપવીતી ડાયરીમાં નોંધી હતી. જો કે પોલીસ તપાસમાં ડાયરીના કેટલાક પાના ફાડી નાખવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ