અમદાવાદ / ખાનગી શાળાઓના ફતવા ક્યારે ઓછા થશે? ફી ભરવા માટેનાં આ નવા નાટકથી વાલીઓને હજારોનું નુકસાન

A new rule has been announced by a private school in Ahmedabad.

અમદાવાદની ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓની ફી એક ચોક્કસ ગેટવેથી પેમેન્ટ કરતા નુકસાન થાય છે 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ