આશા / ગુડ ન્યૂઝ : ચીનમાં કોરોનાનો ઈલાજ મળ્યો હોવાનો દાવો, 5 ગંભીર દર્દીઓને આ ટૅકનિકથી કરાયા સાજા

A new report raises hope that the blood of recovered patients can help treat severe coronavirus cases

કોરોના વાયરસના કોહરામની વચ્ચે એક રાહત આપનારી ખબર આવી છે. કોરોના વાયરસથી સંક્રમિત પાંચ ગંભીર દર્દીઓનો ઈલાજ લોહીથી કરવામાં આવ્યો છે. આ લોહી એ દર્દીઓનું હતું જે પહેલાં કોરોના વાયરસથી સંક્રમિત હતાં. ઈલાજની આ રીતને ચીનની હૉસ્પિટલમાં અપનાવાયો છે. ત્રણ દર્દીઓને હોસ્પિટલ્સથી ડિસ્ચાર્જ કરી દેવાયા છે. 2 હજુ પણ હોસ્પિટલમાં છે પરંતુ પહેલાં કરતા તેમની સ્થિતિ બહેતર છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ