જોખમ વધ્યું / રાજકોટમાં કોરોનાના એવા કેસ આવ્યા કે ચિંતા વધી, નવી પૅટર્ન જોવા મળતાં તંત્ર દોડતું થયું

A new pattern of corona has been seen in Rajkot. Cases of the whole family being positive at once

રાજકોટમાં એક સાથે આખા ઘરમાં કોરોનાના 30થી વધુ કેસ છે. કોરોનાની નવી ફેમિલી બન્ચિંગ પેટર્નથી ફેમિલી મેમ્બરો કોરોનાની ઝપેટમાં આવી જાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ