Tech Masala / નવું ફીચર! WHATSAPP GROUPમાં લોકો હેરાન નહીં કરી શકે, ADMINના હાથમાં આવશે પાવર

હવે WHATSAPP સેન્ડ કરેલો મેસેજ અનસેન્ડ કરવા માટેની સમયમર્યાદા વધવાની છે. GROUPમાં કોઈ વ્યક્તિ ખોટા-ખરાબ મેસેજ સેન્ડ કરે તો ADMIN ફસાઈ ન જાય એ માટે કેટલાક નવા ફીચર્સ આવી રહ્યા છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ