તમારા કામનું / WhatsApp નોટિફિકેશનથી છો પરેશાન? તો આવી રીતે મળશે છૂટકારો, નવું ફીચર લોન્ચ

A new feature of WhatsApp Windows Beta

વોટ્સએપે વિન્ડોઝ બીટામાં ઇનકમિંગ કોલ નોટિફિકેશન બંધ કરવા માટે નવું ફીચર બહાર પાડ્યું છે. જો તમે વારંવાર કૉલ સૂચનાઓથી પરેશાન છો, તો તેને બંધ કરી શકશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ