નવું સંકટ / ચીનમાં કોરોના કરતા ખતરનાક આ જીવલેણ વાયરસ માણસમાંથી માણસમાં ફેલાઈ રહ્યો છે, 7 લોકોનાં જીવ ગયા તો 67 ચેપગ્રસ્ત

a new deadly virus found in china but china denies real viruses and plant fake news in other countries

દુનિયાને કોરોનાની ભેટ આપનાર ચીનમાં વધું એક વાયરસ ફેલાયો છે. જેના કારણે 7 લોકોના મોત નિપજ્યા છે. આ વાયરસ પણ એક માણસમાંથી બીજા માણસમાં ફેલાઈ રહ્યો છે. 67 લોકો આ વાયરસના સંક્રમિત મળ્યા છે. આ વાયરસે ઝડપથી માણસમાંથી માણસમાં ફેલાવાની શક્તિ મેળવી લીધી છે. આ વાયરસને મીડિયા એસએફટીએસ (SFTS) નામ આપી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ