અપહરણ / અમદાવાદમાં પાડોશી મહિલા 1 વર્ષની દીકરીને ઉઠાવી ગઇ, કારણ જાણી પોલીસ સ્તબ્ધ થઈ ગઈ

A neighboring woman kidnapped a child

અમદાવાદી મહિલાને પડોશમાં ભાડે રહેવાં આવેલી મહિલા સાથેની દોસ્તી ભારે પડી હતી. પડોશમાં ભાડે રહેતી મહિલાં જ મિત્ર મહિલાની 6થી 7 મહિનામાં એક બાળકીનું અપહરણ કરી લઈ ગઈ હતી. મહિલાએ તાત્કાલીક વટવા પોલીસને જાણ કરતાં વટવા પોલીસ બાળકીને 4 જ દિવસમાં રાજસ્થાનથી બાળકીને અપહરણ કરતાં મહિલા સાથે પકડી લાવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ