શોધ / ના હોય! મળી આવ્યો પૃથ્વી જેવો ગ્રહ, જે ભવિષ્યમાં થઇ શકે છે રહેવાલાયક, કારણ જાણી ચોંકી જશો

A mysterious exoplanet transforming into earth like water world

આ બાહ્ય ગ્રહ પણ પૃથ્વીની જેમ જ રહેવા લાયક હોય શકે છે. જો કે તેને લઈને થોડું રહસ્ય બનેલુ છે. આ પહેલા કેમ ન દેખાયો. તે પૃથ્વી કરતા 6.1 ગણું વધારે વજનમાં છે. તેની રેડિયસ પૃથ્વી કરતાં 2.25 ગણી વધારે છે.

બ્રેકિંગ ન્યૂઝ