ક્રાઈમ / સુરતના કરોડોના સટ્ટા કૌભાંડમાં મોટી કાર્યવાહી, મુખ્ય સૂત્રધાર દિનેશ ભરવાડની ધરપકડ

A multi-crore betting scam caught from Surat Dindoli

સુરતના ડિંડોલી વિસ્તારમાંથી આંતરરાષ્ટ્રીય કક્ષાના કરોડોના સટ્ટા કૌભાંડમાં ઇકો સેલની ટીમે લંડનમાં રહેતા મુખ્ય સૂત્રધારને દિલ્હી એરપોર્ટથી ઝડપી પાડ્યો છે, પોલીસ તપાસમાં 7 હજાર 800 કરોડના ટ્રાન્જેક્શનો મળી આવ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ