રાજસ્થાન / પાંચ વર્ષની દીકરીની માં ભાગીને બોયફ્રેન્ડ સાથે રહેતી હતી, પતિ જોઈ ગયો તો યુવક પાંચમા માળેથી કૂદી ગયો

a mother of 5 years old girl from rajasthan jaipur was living in relationship with boyfriend when husband saw bf fell from...

રાજસ્થાનમાં પાંચ વર્ષની દીકરીની માં એવી એક મહિલા તેના બોયફ્રેન્ડ સાથે ભાગીને લિવ ઇન રિલેશનશીપમાં રહેતી હતી. જ્યારે તેનો પતિ ત્યાં આવી પહોંચ્યો તો તેના બોયફ્રેન્ડે પાંચમા માળેથી ઝંપલાવ્યું

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ