યમરાજ CALLING... / સુરતમાં મોબાઈલના કારણે જવાનજોધ દીકરાએ ગુમાવ્યો જીવ, કારણ જાણીને રૂંવાડા ઊભા થઈ જશે

A mobile took the life of a young man in Surat's Kadodara

સુરતમાં મોબાઇલમાં જોતા જોતા બાલ્કની ઓળંગવા જતા યુવક બિલ્ડીંગના ચોથા માળેથી નીચે પટકાયો હતો. જે બાદ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ