OMG / કુદરતનો ચમત્કાર ! ક્યારેય મા ન બની શકનાર મહિલાએ આપ્યો આઠ બાળકોને જન્મ, વૈજ્ઞાનિકો-ડોક્ટરો હેરાન

A miracle of nature! A woman who could never become a mother gave birth to not one but eight children

બ્રિટનની રાજધાની લંડનમાં કુદરતી ચમત્કારનો એક અદ્દભુત કિસ્સો સામે આવ્યો છે. મેડિકલ દ્રષ્ટિએ કદી માતા ન બની શકનાર મહિલાએ આઠ બાળકોને જન્મ આપ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ