બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 17 વર્ષના સગીરનો મોબાઈલમાં ગેમ હારી જતા આપઘાત, ગુજરાતનો ચોંકાવનારો કિસ્સો

ઘટના / 17 વર્ષના સગીરનો મોબાઈલમાં ગેમ હારી જતા આપઘાત, ગુજરાતનો ચોંકાવનારો કિસ્સો

Last Updated: 11:42 AM, 11 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભુજ નજીક મોખાણા ગામનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 17 વર્ષીય સગીરે મોબાઈલ ગેમમાં હારી જતા આપઘાત કર્યો છે. જેમાં મોખાણા ગામના કાર્તિક મેરિયા નામના સગીરે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. ત્યારે આ ઘટનામાં સગીરના મોબાઈલ ફોનમાં અનેક મોબાઈલ ગેમ હોવાની માહિતી મળી છે. સગીરે આપઘાત કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સ્માર્ટફોનમાં વિવિધ ગેમ્સ રમતો

માવતરો માટે લાલબત્તી સમાન કિસ્સા અંગે પોલીસે જણાવ્યું હતું કે, ભુજ તાલુકાના મોખાણા ગામે આવેલા મેરિયા વાસમાં રહેનારો 17 વર્ષિય કાર્તિક કાનજી મેરિયા સ્માર્ટફોનમાં વિવિધ ગેમ્સ રમતો રહેતો હતો. આ દરમ્યાન ગત 4 જાન્યુઆરીના રોજ ગેમમાં હારી જતાં તે ઘેરા આઘાતમાં આવી ગયો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં HMPVનો વધુ એક કેસ, ઉત્તરાયણને લઈ પોલીસ કમીશનરનું જાહેરનામું, જુઓ 8 મોટા સમાચાર

પરિવારમાં શોકનો માહોલ

મોબાઈલ ગેમમાં મળેલી હારને કારણે આવેશમાં આવીને નિંદામણ બાળવાની ઝેરી દવા ગટગટાવી ગયો હતો. ગંભીર હાલતમાં કિશોરને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતાં પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

game addiction Karthik Meria Mokhana News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ