અરેરાટી / વડોદરામાં કારને હંકારી રહ્યો હતો આધેડ, અચાનક હાર્ટ એટેક આવતા ઢળી પડ્યો, જુઓ પછી શું થયું

A middle aged man was driving a car in Vadodara suddenly collapsed after suffering a heart attack

વડોદરામાં કાર ડ્રાઇવિંગ કરતી વખતે આધેડને હાર્ટ એટેક આવ્યો હતો. જેને લઈને બેકાબુ કારે ચાર વાહનોને અડફેટ લીધા બાદ આધેડને હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા હતા.

બ્રેકિંગ ન્યૂઝ