મોબલિંચીંગ / અમદાવાદમાં માનસિક અસ્થિર મહિલાને બાળકો ઉપાડી જતી હોવાનું સમજી સ્થાનિકોએ માર માર્યો

A mentally unstable woman in ahmedabad people Smashing

અમદાવાદના દરિયાપુરમાં મહિલાને સ્થાનિકોએ માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. મહિલાને માર મારવા મામલે 4 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ