OMG / અનોખા લગ્ન: યુવક બે યુવતીઓ સાથે એક જ મંડપમાં ફેરા ફર્યો

A men marry with two girls in same day

લગ્નમાં અલગ પ્રકારના ડેકોરેશન જોવા મળે, નવી વાનગીઓ ખાવા મળે, નવી રીતભાતના કપડા જોવા મળે પરંતુ ક્યારેય અલગ પ્રકારના લગ્ન તમે જોયા છે જેમાં એક વરરાજા અને બે કન્યા હોય? મધ્યપ્રદેશના એક ગામમાં એક યુવાને બે છોકરીઓ સાથે લગ્ન કર્યા છે. તેનું કારણ છે કે તેને એક છોકરી ગમતી હતી અને બીજી છોકરી તેના માતા પિતાએ પસંદ કરી હતી. એકને પણ ના ન પાડી શકવાના કારણે યુવાને બંને યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ