કલંક / સુરેન્દ્રનગરના યુવકનો આક્ષેપઃ મેં દારૂનો ધંધો છોડી દીધો હોવા ASI મને હેરાન કરે, હું દવા પીને આપઘાત કરું છું

A Men from Surendranagar tried to commit suicide

સુરેન્દ્રનગરમાં અગાઉ દારૂનો ધંધો કરનારા યુવકે ASI એસ.વી દાફડાના ત્રાસથી આપઘાત કરવાની કોશિશ કરી હતી, આપઘાતની કોશિશ અગાઉ એક વીડિયો પણ જાહેર કર્યો હતો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ