મોટી બેઠક / આજે ગાંધીનગરમાં વડોદરા ભાજપની CM સાથે યોજાશે બેઠક, આ મુદ્દાઓ પર કરવામાં આવશે ખાસ ચર્ચા

A meeting with Vadodara BJP CM will be held in Gandhinagar today

વડોદરા શહેર ભાજપની આજે મુખ્યમંત્રી સાથે બેઠક યોજાશે જેમા વિકાસના કામોને લઈને ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને શહેરમાં મેડિકલ કોલેજ અને હોસ્પિટલ બનાવાની માગ કરવામાં આવશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ