BIG NEWS / 2022ની ચૂંટણી ગુજરાતમાં મોટું ગઠબંધનની તૈયારીમાં કોંગ્રેસ, બે દિગ્ગજ નેતા વચ્ચે થઈ મીટિંગ 

A meeting was held between the two veteran leaders of the Congress in preparation for the 2022 elections in Gujarat

ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ કોંગ્રેસ-NCP વચ્ચે ગઠબંધનના સંકેતો જોવા મળી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ