બેઠક / EXCLUSIVE: અદાણી-બ્રિટન PM વચ્ચે મુલાકાત, પાંચ લાખ નોકરી, 2 લાખ પાઉન્ડની સ્કૉલરશીપ, જુઓ શું થઈ ડીલ

A meeting was held between Britain PM Boris Jonas and Gautam Adani

બ્રિટેનના PM બોરિસ જોનસ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. ત્યારે સવારે ગાંધી આશ્રમની મુલાકાત બાદ બપોરે બોરિસ જોનસ અને ગૌતમ અદાણી વચ્ચે બેઠક થઈ હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ