બેઠક / નવી સરકારનું કાઉન્ટડાઉન શરૂ: શું ફરી ગુજરાતને ચોંકાવશે PM મોદી? મોડી રાત સુધી ચાલી મીટિંગ

A meeting was held at PM Modi's residence regarding the formation of the government in Gujarat

ગુજરાતમાં સરકારની રચના અને સંભવિત મંત્રીઓના નામ મુદ્દે શનિવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના ભાવિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલ હાજર રહ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ