રાજરમત / કોંગ્રેસના એક જૂથની નરેશ રાવલના ઘરે બેઠક, પ્રદેશ પ્રમુખ-વિપક્ષ નેતા માટે આ નામ પર લગાવી ચોકડી

A meeting of a group of Gujarat Congress at the house of Naresh Rawal

કોંગ્રેસના એક જૂથની નરેશ રાવલના ઘરે મળી બેઠક હતી, જેમાં નવા પ્રદેશ પ્રમુખ અને નેતા વિપક્ષ મુદ્દે ચર્ચા થઈ હતી, બેઠકમાં થયેલી ચર્ચાની કેટલીક ખાનગી માહિતી Vtv પાસે આવી છે

બ્રેકિંગ ન્યૂઝ