Video / એક શખ્સે ભગવાનની જેમ સોનુની પૂજા કરતો વીડિયો કર્યો શેર, તો સોનુ સૂદે કહી દિલ જીતી લે એવી વાત

A man worships sonu sood video viral actor reaction migrant workers corona lockdown

લોકડાઉન અને કોરોના સંકટમાં સૌથી વધુ જો કોઈનું નામ ચર્ચાઈ રહ્યું છે તો એ છે એક્ટર સોનુ સૂદ. સોનુ પ્રવાસી મજૂરો માટે દેવદૂત સાબિત થયો છે અને તેમને વતન પહોંચાડવા સોનુ લાગેલો છે. સામાન્ય લોકોથી લઈને બોલિવૂડ સ્ટાર્સ અને મહારાષ્ટ્ર સરકાર પણ એક્ટરની ખૂબ પ્રસંશા કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ