OMG / બ્રા સ્ટ્રેપ દેખાવવા પર આ ફેમસ એક્ટ્રેસને શખ્સે ટોકી, અભિનેત્રીએ આપ્યું એવું રિએક્શન કે બોલતી કરી દીધી બંધ

a man telling kalki koechlin that her bra strap is showing she her reply in video

કલ્કિ કોચલીનનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વિડિયોમાં એક વ્યક્તિ બ્રાનો પટ્ટો જોઈને એક્ટ્રેસનું ધ્યાન દોરે છે જેના પર એક્ટ્રેસની પ્રતિક્રિયા વાયરલ થઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ