સફળતા / ગૂગલે એક યુવકને 39 વખત કર્યો રીજેક્ટ, અંતે સફળતા મળતા જણાવી આ વાતો

a man rejected from google 39 times then he selected story gone viral

ટાઈલર કોહેન નામના વ્યક્તિને પોતાની મન પસંદ કંપની ગૂગલમાં નોકરી માટે મળ્યા 39 રિજેકશન અને અંતે 40માં પ્રયાશે તેને સફળતા મળી હતી. તેને લિન્ક્ડઇન પોસ્ટ દ્વારા આપી માહિતી.

બ્રેકિંગ ન્યૂઝ