રસપ્રદ લવસ્ટોરી / ભાઈના લગ્ન વખતે જ ગમી ગઈ'તી ભાભી, છેલ્લે એને જ પરણી ગયો યુવક

a man fell in love with his sister in law married after brothers death

ભાઈના લગ્ન દરમ્યાન ભાભી પર એક શખ્સનુ દિલ આવી ગયુ. ત્યારબાદ ભાઈનુ મોત થયુ અને આ વ્યક્તિએ તેની વિધવા ભાભી સાથે લગ્ન કરી લીધા. પછી બંને વર્ષો સુધી એકસાથે રહ્યાં. આ વાતનો ખુલાસો જાતે એ શખ્સે વીડિયો બનાવીને કર્યો છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ