દિલ્હી / સુપ્રીમ કોર્ટની બહાર બે વ્યક્તિઓએ સળગી જઈને આત્મહત્યાનો પ્રયાસ કરતાં ચકચાર

a man and a woman tried to commit suicide outside d gate of supreme court

સુપ્રીમ કોર્ટના ગેટ નંબર ડી પાસે એક મહિલા અને એક પુરુષે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ