વેક્સિન / રસીકરણ મામલે WHOનું મોટું નિવેદન, કહ્યું આ લોકોને વૃદ્ધો પહેલાં વૅક્સિન આપવી યોગ્ય નથી

A major WHO statement on vaccination said it was not appropriate to vaccinate these people before the elderly

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ગેબ્રેઇઝે કહ્યું છે કે અમીર દેશોના યુવાન અને તંદુરસ્ત લોકો માટે ગરીબ દેશોમાં વૃદ્ધ લોકો પહેલાં કોવિડ -19 રસી લાગુ કરવી યોગ્ય નથી. ગેબ્રેઈઝે સોમવારે જિનીવામાં WHO  હેડક્વાર્ટર ખાતે એક સપ્તાહની કારોબારી બોર્ડની બેઠક શરૂ કરી હતી, જેમાં રોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે એક ગરીબ દેશને રસીના માત્ર 25 ડોઝ આપવામાં આવ્યા છે, જ્યારે કે ધનિક દેશોમાં 3 કરોડ 90 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ