મંદી 'ફાઇનલ' / આર્થિક ક્ષેત્રે મોદી સરકાર માટે મોટી ચિંતાના સમાચાર, GDP વૃદ્ધિદર ઘટીને માઇનસ 7.5 ટકાના તળિયે

A major disaster for the Modi government in the economic sphere, GDP growth slowed to minus 7.5 per cent

નાણાકીય વર્ષ 2020-21ના બીજા અથવા સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં GDP વૃદ્ધિદર માઇનસ 7.5% રહ્યો હતો. નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં એટલે કે જૂનના ત્રિમાસિક ગાળામાં પણ ભારતીય અર્થવ્યવસ્થામાં આશરે 24 ટકાનો ઘટાડો થયો છે. સતત બે ક્વાર્ટરમાં જો નેગેટિવ ગ્રોથ આવે તો દેશ આધિકારિક રીતે મંદીના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે તેવુ કહી શકાય. 

બ્રેકિંગ ન્યૂઝ