અદાણી 'પાવર' / એલોન મસ્કથી માત્ર એક ડગલું દૂર ગૌતમ અદાણી, નંબર-2ની ખુરશી માટે છેડાયો જંગ!

A major achievement may soon join Gautam Adani's name

ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ફરી એકવાર વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ બની શકે છે. હાલમાં નંબર-2ની ખુરશી પર બેઠેલા ટેસ્લાના CEO એલોન મસ્ક અને અદાણીની વચ્ચે સંપત્તિનું અંતર ઘટીને માત્ર 5 અરબ ડોલર થઈ ગયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ