ફફડાટ / કચ્છમાં ફરી ધરતી ધ્રુજી: 3.6ની તીવ્રતાનો અનુભવાયો ભૂકંપનો આંચકો, ધોળાવીરાથી 26 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ

A magnitude 3.6 earthquake hit Kutch

ગુજરાત હજી 2001નો કચ્છનો ભૂકંપ ભૂલ્યું નથી. જેણે છેક અમદાવાદ સુધી વિનાશ વેર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ