OMG! / માત્ર એક અક્ષરની ભૂલ ને વૃદ્ધ પહોંચી ગયા 14 નહીં, 140 નહીં પણ 1400 કિમી દૂર

A little mistake takes away a 81 year old man 1400 km

વૃદ્ધની એક ભૂલે તેમને મોટી મુશ્કેલીમાં મુકી દીધાં. માત્ર એક અક્ષરની ભૂલ કરી અને તેઓની આ એક ભૂલથી 1400 કિ.મી સુધી દૂર પહોંચી ગયા. આ ઘટના બર્લિનનાં 81 વર્ષીયની છે. હકીકતમાં, વૃદ્ધને પોપને મળવા જવાનું હતું, પરંતુ તે ક્યાંક અન્ય જગ્યાએ પહોંચી ગયા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોપને મળવાની ઇચ્છા થઇ, જ્યાર બાદ તેઓ પોતાની કાર લઇને બર્લિનથી રોમ માટે જવા નીકળ્યાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ