બિઝનેસ / દેવાદાર થઇ ગયેલા અનિલ અંબાણીની આ 5 કાર જોઈને આંખો પહોળી થઇ જશે, કરોડોની છે કિંમત

A List Business tycoon Anil Ambani and his collection of exotic cars

એક સમયે વિશ્વમાં વિશ્વમાં સૌથી ધનાઢ્ય લોકોની યાદીમાં સામેલ અનીલ અંબાણીની ઓફીસ ભલે અત્યારે દેવું ન ચૂકવવાના કારણે યસ બેંકે કબજે કરી લીધી હોય. પણ આજે પણ અનીલ અંબાણી અને પરિવાર સમૃદ્ધિવાળું જીવન જીવે છે. અનીલ અંબાણી એક એવા બીઝનેસમેન છે જે પોતાની કાર પોતે જ ચલાવે છે ત્યારે તેમની પાસે સારું એવું કાર કલેક્શન પણ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ