અમરેલી / VIDEO: 24 કલાક ભારે વાહનોની અવરજવર વચ્ચે પીપાવાવ પોર્ટમાં સિંહની એન્ટ્રી, અગાઉ ટ્રેલરની હડફેટે થયું હતું મોત

A lion entered the Amreli-Pipawav port

અતિભારે વાહનોની 24 કલાક અવરજવર વચ્ચે અમરેલી-પીપાવાવ પોર્ટની અંદર સિંહ ઘુસ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ત્યારે ફરી સિંહોની સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ