ચિંતા / મોટા સમાચાર : અમદાવાદ નજીક ફરીવાર દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગે તાબડતોબ જુઓ શું કર્યું

A leopard was spotted near Ahmedabad

અમદાવાદના વિસલપુર પાસે જ આજે દીપડો દેખાયો હોવાના સમાચાર મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં વિસલપુરની સીમમાં દીપડી સાથે 2 બચ્ચા જોવા મળ્યા હોવાનું સામે આવ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ