બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:43 PM, 11 January 2025
અમેરિકામાં વાતાવરણના મારને કારણે લોકોનો ખૂબ ખરાબ હાલ છે. આને લઈને ઘણા રાજ્યોના ગર્વનારોએ આખા ક્ષેત્રમાં અપાતકલીન ઘોષણા કરી અને સ્કૂલોને બંધ કરવાનો નિર્ણય લીધો. આ સિવાય અમેરિકાના ઘણા વિસ્તારોમાં બરફએ કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે. જુઓ વિડીયો..
ADVERTISEMENT
ADVERTISEMENT
અમેરીકાના મીઝોરીમાં બરફ
અમેરીકાના મીઝોરીમાં બરફ ઉડીને ટ્રક પર પડ્યો પડ્યો છે ત્યારે કેન્સાસમાં એકદમ ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં રસ્તા પર જતાં ટ્રકના આગળના ભાગે કાચ પર એક બરફનો ટુકડો અથડાયો છે. ત્યારે એક ઊડતો બ્લોક કારમાં અથડાતાં આરપાર થઈ ગયો છે, જોકે સારું છે કે કોઇને જાનહાનિ નથી થઈ. આ આખી ઘટના ટ્રકમાં લગાવેલા ડેશકેમમાં કેદ થઈ ગઈ છે.
— Chintan Chavda (@Chavda63709Vtv) January 11, 2025
— Chintan Chavda (@Chavda63709Vtv) January 11, 2025
— Chintan Chavda (@Chavda63709Vtv) January 11, 2025
અમેરીકાના ડલ્લાસમાં ભારે હિમવર્ષા
અમેરીકાના ડલ્લાસમાં ભારે હિમવર્ષાના કારણે રસ્તાઓ પર બરફ પડતાં રસ્તા લપસણી જેવા બની ગયા છે, જેના કારણે હાઇવે પરના બ્રીજ પર પસાર થતા વાહનચાલકોની હાલાકી કરવામાં આવી છે. આ સિવાય યુ.એસ. 75/I-635 પર ડલ્લાસમાં હાઇ ફાઇવ ઇન્ટરચેન્જ બ્રીજ પર વાહનો બેકાબુ બની ગયા છે. અહીં પણ ઇન્ટરચેન્જ રેમ્પ બ્રીજ પર ઢાળ હોવાથી લોકોની હાલાકી કરવામાં આવી છે. અહીં લોકો પોતાના વાહનો પર કાબુ મેળવવા સંઘર્ષ કરતા જોવા મળ્યા છે.
— Chintan Chavda (@Chavda63709Vtv) January 11, 2025
વધુ વાંચો: VIDEO: રન વે પર ટેકઓફ કરતી વખતે વિમાનનું એન્જિન ફેલ, 201 યાત્રિકો સ્લાઈડરથી કઢાયા
ગાલ્ટિસ પર્વતો પર બરફનું વાવાઝોડું
આયર્લેન્ડના ગાલ્ટિસ પર્વતો પર બરફનું વાવાઝોડું આવ્યું છે, જેના કારણે સ્થાનીકોની હાલાકી કરવામાં આવી છે. અહીં ભારે હિમવર્ષાના કારણે પહાડો પર 2 થી 3 ફૂટ સુધીની બરફની ચાદર છવાઇ, ખેડૂતોના પશુઓ બરફ નિચે દટાઈ ગયા હતા, જેમને બરફ ખોદી ખોદીને તમેને બહાર કઢાયા છે. ભારે હિમવર્ષાના કારણે સ્થાનીંક તંત્ર દ્વારા ખેડૂતોની મદદ માટે કામગીરી શરૂ કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT