OMG / અંતિમ સંસ્કારની થઇ રહી હતી તૈયારી ત્યારે જ લાશની ખુલી આંખો પછી...

A LADY WOKE UP FROM COFFIN

વાત છે અમેરિકાની..જ્યાં તૈયારી થઇ રહી હતી એક 20 વર્ષની છોકરીના અંતિમ સંસ્કારની. તે જ સમયે ફ્યુનરલ હોમના સ્ટાફે તે છોકરીને આંખો ખોલતા જોઇ લીધી અને તેને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. અત્યારે તે છોકરીને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ