શરમજનક / મુંબઈમાં કોરિયન યુટ્યુબર સાથે થઈ છેડતી, ઘટનાનો VIDEO વાયરલ થતા પોલીસે કરી 2ની ધરપકડ

A Korean YouTuber was molested in Mumbai the video of the incident went viral police arrested 2 people

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં એક આરોપીને ખારમાં મહિલા યુટ્યુબરને તેના હાથથી ખેંચતો જોઈ શકાય છે. મહિલા પોતાને બચાવવાના પ્રયાસમાં ‘ના, ના’ બૂમો પાડી રહી છે. જે દરમિયાન આ ઘટના બની, મહિલા તેની  YouTube ચેનલ માટે લાઈવ સ્ટ્રીમિંગ કરી રહી હતી.

Loading...