Petrol Diesel Prices / વૈશ્વિક બજારમાં ક્રૂડ ઑઇલના ભાવમાં ઉછાળો થતા દેશમાં બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો શું છે તમારા શહેરના રેટ

A jump in crude oil prices in the global market

ઈન્ટરનેશનલ માર્કેટમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મજબૂતી જોવા મળી રહી છે. શનિવારે બ્રેન્ટ ક્રૂડ અને WTIના ભાવમાં ઉછાળો જોવા મળ્યો. અહીં દેશમાં છત્તીસગઢ અને પંજાબ સહિત અન્ય રાજ્યોમાં ઈંધણના ભાવમાં ફેરફાર થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ