છત્તીસગઢ / 42 વર્ષ બાદ 2000 કરોડના ખર્ચે બની નહેર, પાણી છોડતાં જ 13 કલાકમાં ધરાશાયી

A Jharkhand Canal Completed in 42 Years, Was Washed Away in 24 Hours

હજારીબાગ ગિરીડીહ અને બોકારોના 85 ગામોના ખેડૂતો હવે સિંચાઈ માટે ભગવાન ભરોસે રહેશે નહીં. હવે દરેક ખેતર સુધી પાણી પહોંચશે. કોનાર સિંચાઈ યોજના જે છેલ્લા 42 વર્ષથી અટકી હતી તે હવે રઘુવર સરકારના પ્રયાસોથી જમીન પર ઉતરી રહી છે. 103 કીમી નહેરનું નિર્માણ કાર્ય પૂરું થઈ ચૂક્યું છે. જે હાલ સુધી થયું ન હતું તે રઘુવર સરકારે કર્યું. દરેક અશક્ય વાતને શક્ય બનાવી છે. આવું પહેલી વાર થયું છે. આ લાઈન્સ છે ઝારખંડ સરકારની જાહેરાતની.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ