તેરી મિટ્ટી મેં મિલ જાવાં / શહીદની વિદાયમાં સુરેન્દ્રનગર હિબકે ચડ્યું: ફરજ દરમિયાન જ જવાન ગિરીશ રાઠોડને આવ્યો હતો હાર્ટ ઍટેક

A jawan martyred from Savada village of Surendranagar while serving in Indian Army

હાર્ટ એટેકના કારણે શહીદ થયેલા જવાનના પાર્થિવદેહને સુરેન્દ્રનગરના સાવડા ગામમાં લવાયો હતો અને ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરી તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ