આગ / સુરતના કડોદરા GIDCમાં ભીષણ આગનો બનાવ, બે કામદારના મોત, 15 દાઝ્યા

A huge fire incident at Kadodora GIDC in Surat

સુરતના કડોદરા GIDCમાં આવેલી મીલમાં ભીષણ આગની ઘટના સામે આવી જેમાં બે વ્યક્તિના મોત નિપજ્યાં છે. તો 15થી વધુ લોકો દાઝી ગયા છે.

બ્રેકિંગ ન્યૂઝ