વિકરાળ આગ / સુરત GIDCમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં, 125 લોકોનું કરાયું રેસ્ક્યૂ, બે લોકોના મોત 

A huge fire broke out in Surat GIDC, 125 people were rescued, 2 death in Fire

સુરતની કડોદરા GIDCની કંપનીમાં આગ લાગી, જીવ બચાવવા પાંચમા માળેથી કૂદનાર કર્મચારી સહિત બેનાં મોત, તો આગમાં 15થી વધુ દાઝી ગયા હોવાનું અનુમાન, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા, ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી કરવામાં આવી,ભારે જહેમત બાદ આગ કાબૂમાં

Loading...
બ્રેકિંગ ન્યૂઝ